A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

થરાદ ખાતે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો: ૫૮ વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટ એનાયત કરાયા

વાવ-થરાદ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પનું સફળ આયોજન કરાયુંખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬' ની જોગવાઈઓ હેઠળ વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે 'ફૂડ લાયસન્સ /રજીસ્ટ્રેશન કેમ્પ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓને કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ નાગરિકોને શુદ્ધ, પૌષ્ટિક અને સુરક્ષિત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.આ કેમ્પ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ઓનલાઇન પ્રક્રિયા તેમજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
Oplus_16908288વાવ-થરાદ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પનું સફળ આયોજન કરાયું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬’ ની જોગવાઈઓ હેઠળ વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે ‘ફૂડ લાયસન્સ /રજીસ્ટ્રેશન કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓને કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ નાગરિકોને શુદ્ધ, પૌષ્ટિક અને સુરક્ષિત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
આ કેમ્પ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ઓનલાઇન પ્રક્રિયા તેમજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!