A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

बड़ोदा किशनवाड़ी से गंदगी हटाओ, हटाओ, हटाओ।’

कांग्रेस पार्टी द्वारा आंदोलन।

  1. વડોદરા શહેરના કિશનવાડી ખાતેનું કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆત થઈ રહી છે, પરંતુ આ ડમ્પીંગ યાર્ડ હટાવાતું નથી. જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે.

    ડમ્પિંગ યાર્ડ હટાવવાની કિશનવાડીને સ્વચ્છ કરવાની માગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયતમાં લીધા હતા. નજીકમાં શાકમાર્કેટ પણ છે, જ્યાં લોકો આ કચરા કેન્દ્ર હોવાને લીધે અને દુર્ગંધ ફેલાતી હોવાથી શાક લેવા પણ જતા નથી*

 

Back to top button
error: Content is protected !!