A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત રેલ્વે પ્લેટફોર્મ પર કારે યુવાનને કચડી નાંખ્યો

મોત ક્યાંયથી પણ આવી શકે

સુરત રેલ્વે સ્ટેશન પાસે થી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પર સિનિયર સિટીઝન અને દિયાંગો માટે બેટરી ઓપ્રેટેડ કાર ની સવલત છે. તેને ચલાવવા માટે એક એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એજન્સીનો રેગ્યુલર ડ્રાઈવર રાહુલ હતો. આ કારનો હોર્ન ખરાબ થઈ ગયો હોવાથી રાહુલ પ્લેટફોર્મ નંબર એક પર બેસીને હોર્ન રિપેર કરી રહ્યો હતો. તે દરમિયાન બીજો ડ્રાઈવર અરુણ ચંદેલે બેટરી ઓપરેટેડ કાર શરૂ કરી દીધી હતી અને જોરમાં એકસિલેટર્ દબાવી દેતા કારની સ્પીડ વધી જતા તેના પર તેનો કાબુ રહ્યો ન હતો અને કાર આગળ સુતેલા અજાણ્યા યુવક પર ચઢી ગઈ હતી. તેના કારણે 45 વર્ષીય અજાણ્યા નુ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા પ્લેટફોર્મ પર અફરા તફરી નો માહોલ બની ગયો હતો.IMG 20240504 100638

Back to top button
error: Content is protected !!