
પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને ધાર્મિક માં ખોડિયાર ઘામ ખાતે આવેલ જય મોગલની મહેર ફાર્મ હાઉસ લાલુભા ગઢવીના ફાર્મમાં બહેચરાજી તાલુકાની કુષિ સખી
બહેનોએ મુલાકાત લીધી હતી આ તકે બહેનો ને પ્રત્યક્ષ બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આસ્છાદન મિશ્રપાક અને અસ્ત્રો બનાવવાની તાલીમ આપવામા આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ડી.કે.રથવી ટુવડ પ્રાકૃતિક ખેતી ઉતર ગુજરાત ઝોન સંયોજક ભોજાભાઈ આયર જાખેલ જીલ્લા સંયોજક પ્રાકૃતિક ખેતી પાટણ, લાલુભા ગઢવી વરાણા હસુભાઈ નાડોદા ભામાથળ તેમજ જયાબા ચૌહાણ માસ્ટર ટ્રેનર કૃષિ સખી તેમજ કૃષિસખી બહેનો હાજર રહેલ