देश
Trending

બોડેલી રેન્જ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ઉચાપન ગામની શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

IMG 20241006 081058
છોટાઉદેપુર જિલ્લામા વન વિભાગ દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે સંદર્ભે વન વિભાગ બોડેલી રેન્જ દ્વારા ઉચાપાન પ્રાથમિક શાળામાં વન્યપ્રાણીઓ વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામા આવી હતી. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Show More
Back to top button
error: Content is protected !!