गुजरात
Trending

સંખેડા ના કાળીતલાવડી થી કંટેશ્વર ગામ સુધી નવીન રસ્તા નુ ખાતમુહૂર્ત ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું

સંખેડા તાલુકાના કાળીતલાવડી થી કંટેશ્વર ગામ સુધી નવીન રસ્તા નુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભામાં 108 તરીકે પ્રખ્યાત એવા સંધેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જે પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવી જી, સંખેડા APMC વાઇસ ચેરમન સંજય ભાઇ દેસાઈ, પાર્ટી ના પ્રમુખ જૈમીન પટેલ લઘુમતી મોરચા ના પ્રમુખ મકસુદ રાઠોડ, સરપંચ ,ગામજનો ઉપસ્થિત રહ્યા. આ રોડ ની અંદાજીત રકમ 149.99 લાખ જેની લંબાઈ 400 મીટર જેટલી છે. સંખેડા તાલુકાના કાળીતલાવડી થી કંટેશ્વર ગામ સુધી નવીન રસ્તા નુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભામાં 108 તરીકે પ્રખ્યાત એવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જે પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવી જી, સંખેડા APMC વાઇસ ચેરમન સંજય ભાઇ દેસાઈ, પાર્ટી ના પ્રમુખ જૈમીન પટેલ લઘુમતી મોરચા ના પ્રમુખ મકસુદ રાઠોડ, સરપંચ ,ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી  છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!