A2Z सभी खबर सभी जिले कीगुजरातताज़ा खबर

પાટણ..રાધનપુર.. પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો…રાધનપુરમાં ગાજ વિજ સાથે વરસાદ નું થયું આગમન…

પાટણ..રાધનપુર..

પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો…રાધનપુરમાં ગાજ વિજ સાથે વરસાદ નું થયું આગમન…IMG 20240414 WA0528 IMG 20240414 WA0527 2

રાધનપુર પંથકમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો… ગાજ વીજ સાથે વરસાદ નું થયું આગમન…

રાધનપુરના કલ્યાણપુરા, મોટી પીપળી, સાતુંન, કમાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નું થયું આગમન.. 

દિવસભર ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો…તો વરસાદ વરસતા લોકોને ગરમીમાં  મળી રાહત..

પાટણના રાધનપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો  પલટો…અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો…

તો બીજી તરફ આગાહી નાં પગલે વરસાદ વરસતા લોકોને ગરમી  મા રાહત મળી છે…

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વરસાદનું  આગમન થયું છે….ત્યારે રાધનપુર પંથકમાં વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરતા.. લોકોને ગરમીમાં રાહત મળતા હાશકારો અનુભવ્યો..  

તો બીજી તરફ ખેડુત વર્ગમાં વાવેતર કરેલ જુવારનાં પાકમાં ખેડૂતોને ફાયદો…તો ક્યાંક નુકશાન ની પણ ભિતી સેવાઈ છે.

પાટણ જિલ્લાનાં વાતાવરણમાં  પલટો.. આવતા..જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો.

પાટણનાં રાધનપુર વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ… ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ…

Back to top button
error: Content is protected !!