મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ડુંગરાભિત વિસ્તાર માં આંખ માં મરચા ની ભૂકી નાખી સોના ની ચેન તોડી ગઠિયો ફરાર
લુણાવાડા ના ડુંગરાભીત વિસ્તાર ની ઘટના ત્યાંના રહેવાસી જે પાન નો ગલ્લો કરતી મહિલા ની આંખ માં મરચા ની ભૂકી નાખી ગળા માં પહેરેલી ચેન તોડી લેવાઈ ગ્રાહક બની આવેલ અજાણ્યા યુવાન દ્વારા ખરીદી કરતા કરતા જ આંખ માં મરચું નાખી દેવાયું
મહિલા દ્વારા બુમા બુમ કરતા સ્થાનિક
વેપારીઓ દોડી આવ્યા અને ટૂંક સમય માં ચોર ને પકડી પાડવામાં આવેલ હતો
લુણાવાડમાં દિવસે ચોરી થતાં લોકો માં ભય નો માહોલ