.બોડેલી નજીક આવેલા રણભુનઘાટી ગામમાં સત કૈવલ કન્યા છાત્રાલય આવેલું છે ત્યાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગની દીકરીઓ રહીને અભ્યાસ કરે છે આજરોજ કન્યા છાત્રાલયમાં દીકરીઓને કાયદા અંગે માહિતી મળે તે ઉદ્દેશથી મુખ્ય વક્તા તરીકે અરુણ ત્રિવેદી એ કલમ 125 કલમ 498 અને સ્વરક્ષણ બાબતે છોકરીઓ ને માહિતી આપી. સાથે નવા કાયદા અંગે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં અરુણ ત્રિવેદી સાથે શિલ્પાબેન રાઠવા, ભૂમિબેન ગોહિલ, રેખાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા બોડેલી રનપુર ઘાટી સંત કેવલ કન્યા છાત્રાલય ખાતે દીકરીઓને કાયદા અંગે ની માહિતી આપવામાં આવી હતી. વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
खुले पानी के टैंक में गिरने से 5 वर्षीय मासूम की मौत, कालोनाइजर की लापरवाही का आरोप, पुलिस ने शुरू की जांच
10/07/2026
सीएम डैशबोर्ड में महराजगंज पुलिस का दमदार प्रदर्शन, गोरखपुर रेंज में नंबर-1 और प्रदेश में 8वां स्थान
10/07/2026
स्कूल बसों पर यातायात पुलिस की सख्ती, सुरक्षा मानकों का हुआ व्यापक निरीक्षण फिटनेस, सीसीटीवी, फर्स्ट एड बॉक्स और फायर सेफ्टी की जांच, नियम तोड़ने वालों के चालान
10/07/2026
उर्वरक प्रतिष्ठान का औचक निरीक्षण, स्टॉक का किया भौतिक सत्यापन, गड़बड़ी मिलने पर होगी सख्त कार्रवाई, विक्रेताओं को स्टॉक व मूल्य सूची प्रदर्शित करने के निर्देश
10/07/2026
चोटीला में ग्रामीण सेवा शिविर, समस्याओं का हुआ समाधानः 7 पटृटे वितरण, बंटवारा और सीमांकन सहित कई सेवाओं का ग्रामीणों को मिला लाभ।
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!