गुजरातA2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर

રોગચાળા ની ભીતિ

વડોદરા ના ડભોઇ માં ઠેરઠેર ઉભરાતી ગટરો થી ગંદા પાણી રોડ પર વહી રહયા છે જેને લીધે મચ્છરો નો ઉપદ્વવ વઘી ગયો છે આના લીધે રોગચાળો થઇ શકે છે હાલ સમગ્ર ગુજરાત માં ચાંદીપુરા રોગ વધી રહ્યો છે તો શું ડભોઇ પાલિકા જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તંત્ર ની આંખ ખુલશે.

IMG 20240722 WA0006

Back to top button
error: Content is protected !!