गुजरात

બોડેલીના આગ્રણી શમશેર ભાઈ શેખ તરફથી ટી,આર,બી જવાનો ને રેઈનકોટ નું વિતરણ કરવામાં આવ્યું

બોડેલી શહેરમાં ફરજ બજાવતા ટી.આર.બી. (ટ્રાફિક બ્રિગેડ) તરીકે ફરજ બજાવતા યુવક, યુવતીઓને સમશેર ભાઈ તરફથી આજ રોજ તેમના પુત્ર સોયબભાઇ શેખ(રિપોટૅર) ના હાથે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 20 જેટલા ટ્રાફિક કર્મીઓને બોડેલી પોલીસ ચોકી પાસે રેઇનકોટ વિતરણ કરવામા આવ્યું હાલમાં ચોમાસાની ઋતુ ચાલતું હોય વરસાદમાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટી આર બી જવાન વરસાદમાં ફરજ બજાવી રહ્યા હોય તેઓના માટે બોડેલીના જાગૃત નાગરીક સમશેર ભાઈ તરફથી રેઇનકોટ વરસાદ સામે રક્ષણ મળે એ હેતુથી આપવામાં આવ્યા હતા જે બદલ ટી આર બી જવાનોએ સમશેર ભાઈ નો આભાર માન્યો હતો. વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!