વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર. ………………………….જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લાના ધો.૮, ૧૦, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, બી.ઈ. જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે આજરોજ શ્રી એમ. સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો ૨૭૦ સામાન્ય ઉમેદવાર તેમજ ૧૦ દિવ્યાંગ ઉમેદવાર સ્થળ પર પસંદગી કરવામાં આવી. આ ભરતી મેળામાં છોટાઉદેપુર, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ૧૦ થી વધારે નોકરીદાતાઓ દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલની ૫૦૦ જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વધુમાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય, લોન સહાય યોજના, ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ, અગ્નીવીર યોજના માટેની ફ્રી નિવાસી તાલીમ યોજનાઓ થી માહિતગાર કાર્યા. વિદેશમા રોજગારી અને શિક્ષણની તકો તથા સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપ્યું.રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ. માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ભરતી મેળામાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષદ સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર તથા એન.સી.એસ.ડી.એ અમદાવાદ અને વડોદરા ના કર્મચારીઓ કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા
खुले पानी के टैंक में गिरने से 5 वर्षीय मासूम की मौत, कालोनाइजर की लापरवाही का आरोप, पुलिस ने शुरू की जांच
10/07/2026
सीएम डैशबोर्ड में महराजगंज पुलिस का दमदार प्रदर्शन, गोरखपुर रेंज में नंबर-1 और प्रदेश में 8वां स्थान
10/07/2026
स्कूल बसों पर यातायात पुलिस की सख्ती, सुरक्षा मानकों का हुआ व्यापक निरीक्षण फिटनेस, सीसीटीवी, फर्स्ट एड बॉक्स और फायर सेफ्टी की जांच, नियम तोड़ने वालों के चालान
10/07/2026
उर्वरक प्रतिष्ठान का औचक निरीक्षण, स्टॉक का किया भौतिक सत्यापन, गड़बड़ी मिलने पर होगी सख्त कार्रवाई, विक्रेताओं को स्टॉक व मूल्य सूची प्रदर्शित करने के निर्देश
10/07/2026
चोटीला में ग्रामीण सेवा शिविर, समस्याओं का हुआ समाधानः 7 पटृटे वितरण, बंटवारा और सीमांकन सहित कई सेवाओं का ग्रामीणों को मिला लाभ।
10/07/2026
नवागत डीआईजी निमाड़ रेंज सुश्री सिमाला प्रसाद ने संभाला पदभार
10/07/2026
*कतिपय सोशल मीडिया प्लेटफॉर्म पर वायरल खबर
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!