A2Z सभी खबर सभी जिले कीउदैपुरगुजरात
Trending

જબુગામ SBI બેન્ક દ્વારા સી એસ આર કામગીરી અંતર્ગત હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન ડેસ્ટ્રોઇડ મશીન આપવામાં આવ્યું

ગ્રીન એન્વાયરમેન્ટ જાળવાય અને પર્યાવરણને નુકસાન ના થાય અને સેનેટરી જેવી વસ્તુઓ નો નાશ થઈ જાય

IMG 20250530 103425 1
બોડેલી તાલુકાના જબુગામ આનંદ કૃષિ યુનિવર્સિટી ની ગર્લ્સ હોસ્ટેલ ખાતે જબુગામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સી એસ આર કામગીરી અંતર્ગત સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીન અર્પણ કરવામાં આવ્યું sbi બ્રાન્ચ મેનેજર હેમંત પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું કે જબુગામ કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલમાં ૬૦ થી ૭૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે ત્યાં રહે છે જ્યારે ગ્રીન એન્વાયરમેન્ટ જાળવવા માટે વિદ્યાર્થીનીઓના ઉપયોગ માટે સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીન ઉપયોગ અર્થે આપવામાં આવ્યું જેના કારણે પર્યાવરણને નુકસાન ના થાય અને સેનેટરી જેવી વસ્તુઓ નો નાશ થઈ જાય એ હેતુથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જબુગામ બ્રાન્ચ દ્વારા સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીન આપવામાં આવ્યું જ્યારે આ મશીન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જબુગામ શાખા ના બ્રાન્ચ મેનેજર હેમંત પ્રકાશ દ્વારા આનંદ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ડોક્ટર સુનિલ પટેલ ,હોસ્ટેલ ના ઇન્ચાર્જ રુક્ષાર મેડમ તથા અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું જેથી કરીને કોલેજની વિદ્યાર્થીનીઓમાં ખુશી છવાઈ હતી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!