A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન તણાયો

દાંડિયાબજાર વિસ્તારમાં ૪૦ વર્ષીય મનોજ સોલંકી ઘીકુડિયા મહાદેવ મંદિર નજીક ની ગટર માં પડ્યો અને તેનો મૃતદેહ દાંડિયાબજાર પોલીસ ચોકી નજીક મળ્યો

Back to top button
error: Content is protected !!